હું Unnamed Employee at Sachivalaya, Gandhinagar, Gujarat. મને પોતાને સ્ટોક માર્કેટ માં ગણો રસ હતો પણ મિ્ચુઅલ ફંડ માં ઓછો રસ હતો. પણ શ્રીમાન પરાગ સોની ના સંપર્ક માં આવ્યા પછી મને મિ્ચુઅલ ફંડ વિશે સમજાણું. એમને મને મારા ગોલ અંગે માહિતગાર કર્યો.. આજથી પેહલા કાયરેય મને આટલી વિસ્તૃત માહિતી કોઈ પાસે થી મળી નથી. તેઓ પોતે પ્રોડક્ટ અંગે ખુબ જ્ઞાન ધરાવે છૅ. તેમની પર્સનાલિટી આગવી સુજ અને એક ઉમદા વ્યક્તિત્વ મને સ્પર્શી ગયું. મેં તુરતજ બીજા જ દિવસ થી મારી માસિક 20000 ની એસ. આઈ. પી ચાલુ કરાવેલ છૅ... થૅન્ક્સ you મિસ્ટર પરાગ સોની ફોર માય વેલ્થ ક્રિએશન.
-Unnamed Employee, Section Officer, Sachivalaya, Gandhinagar, Gujarat